← Go Back to Menu

SHREE KUTCH KANDAGARA 8 KOTI MOTI PAX JAIN SANGH

શ્રી કરછ કાંડાગરા આઠ કોટી મોટી પક્ષ જૈન સંઘ
શ્રી કરછ કાંડાગરા આઠ કોટી મોટી પક્ષ જૈન સંઘ વર્ષોથી ગામમાં જાની ધર્મની આરાધના માટે મોટી પક્ષ નું સ્થાનક કાર્યરત છે. જુના સ્થાનક ને વિશાળતા અંદ સુંદરતા ની જરૂર હોતા નુંતનીકરણ કરી સવંત ૨૦૪૦ને અષાઠ વદ-૧૦ ઈ.સ. ૧૯૭૨ ના મંગલમુરત માં ઉદ્ઘઘાટન કરેલ. દર વરસે પુ સાધુઓ અથવા પુ. સાધ્વીઓ નો ચોમાસામાં લાભ મળે છે. જેના લીધે જૈન શ્રાવક-શ્રાવિકા-બાળકો ને તપસ્યા કરવા પ્રોત્સન તેમજ ધાર્મિક સંસ્કારનું સિંચન કરવાનો લાભ મળે. ધાર્મિક સાથે સામાજિક સંસ્કોર મળતા શ્રી લાલજી ચનાભાઈ છેડા ની પ્રરણાથી શ્રી કાંડાગરા માનવ કલ્યાણ કેન્દ્ર ની રચના કરી વૈદકિય સહાય ની ઉપલબ્ધી કરવામાં આવેલ.વર્ષોથી ગામમાં જૈન ધર્મની આરાધના માટે મોટી પક્ષ નું સ્થાનક કાર્યરત છે...
Trustees

Hasmukh Hadhu Dedhia

📞 9987795588

Suryakant Devraj Gala

📞 99136 99795

Ramnik Ramji Chheda

📞 9819665995

Tokershi Damji Gala

📞 9619190007

Devendra Virchand Dedhia

📞 9821208381

Laherchand Rayshi Dedhia

📞 9321456769

Bhailal Mavji Gogri

📞 9820611161

Talak Shivji Chheda

📞 9967271343