← Go Back to Menu

SHREE KANDAGARA GALA BHAVIK SANGH

શ્રી કાંડાગરા ગાલા ભાવિક સંઘ
ગાલા ભાવિકોના કુળદેવી શ્રી વિસલમાંતા અને પુ. શ્રી જખદાદા ના વાર્ષિક જુહાર તથા મુંડન અને લગ્ન પ્રસંગે ના જુહાર માટે છસરા ગામે જતા. જયારે પુ. માતાજી નો આદેશ મળતા કાંડાગરા ગામ મધ્યે શ્રી માતાજી નું સુંદર સ્થાન ગામની પૂર્વ બાજુએ બનાવવામાં આવ્યું. સંવત ૨૦૩૪ – ઈ.સ. ૧૯૭૮ ની શુભ ગડીમાં શ્રી વિશાલમાતા, શ્રી જખદાદા, શ્રી ગણેશ, શ્રી શક્તિદેવી અને શ્રી ખેત્રપાળદાદા ની સ્થાપના કરવામાં આવી. સંવત ૨૦૫૬ – ઈ.સ. ૨૦૦૩ માં સ્થાનનું વિસ્તૃતીકરણ અને નૂતનીકરણ કરી શિખરબંધી મંદિર નું નિર્માણ કરવામાં આવેલ.
Trustees

VASANJI GANGJI GALA

📞 +91 99690 39723

CHANDRESH SHIVJI GALA

📞 +91 93222 31098

KIRIT KHERAJ GALA

📞 +91 98206 82322

DILESH VASANJI GALA

📞 +91 98697 61939

MEETA HARESH GALA

SHEETAL KEKIN GALA

📞 +91 96196 17643

SAMJI KESHAVJI GALA

📞 9825418537