← Go Back to Menu

SHREE KANDAGARA CHHEDA BHAVIK SANGH

શ્રી કાંડાગરા છેડા ભાવિક સંઘ
શક્તિની અધિપ્રકથી શ્રી અંબામાં નો નિવાસ કાંડાગરામાં સૈકાઓ થી છે. સ્થાનક નાનું હોવાથી સક્લાસ લાગતી હતી. વસ્તી અને ભક્તિ વધતા મોટી જગ્યાની જરૂરત હતી. શ્રી અંબામાં ના સ્થાનક પાસે મહાજનશ્રી ની પાઠશાળા નો મકાન ખાલી પડ્યો હતો. ઈ મકાન મહાજનશ્રી પાસેથી ખરીદી ને સુંદર ભાવવાહી ભવ્ય શ્રી મંદિર બનાવવામાં આવ્યું.
Trustees

DEVCHAND BHAVANJI CHHEDA

📞 9322265316
(Kandagara)

JAYANT SHAMJI CHHEDA

(Don)

HEMCHAND PREMJI CHHEDA

📞 9819042650
(Kandagara)