← Go Back to Menu
SHREE KANDAGARA MAHILA MANDAL
શ્રી કાંડાગર મહિલા મંડળ
વર્ષ ૧૯૯૦ થી મહિલા મંડળ ની પ્રવૃત્તિ મુંબઈ ખાતે સુંદર રીતે ચાલી રહી છે.
અનેકવિધ રંગારંગ કાર્યક્રમો જેમ કે જ્ઞાનવિષયક લેક્ચર્સ, વાનગીઓ ની હરીફાઈ
અને ડેમો, દાંડિયા વેશભૂષા હરીફાઈ, વિવિધ ગેમ શો તથા સમયાનુસાર યાત્રા
પ્રવાસ યોજે છે. ભવિષ્યમાં લોકઉપયોગી અને સમાજઉપયોગી પ્રવૃત્તિઓનું
વિસ્તૃતિકરણ કરવાનો ઇરાદો છે.
Members